બનાસકાંઠાઃ દેવ દિવાળીના તહેવારમાં ઢીમા ધરણીધર મંદિરે યોજાયો મેળો, જુઓ વીડિયો
બનાસકાંઠામાં દેવ દિવાળી નિમિત્તે ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે મેળો યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. મંદિરના ટ્રસ્ટી અને સ્થાનિક પોલીસની પણ લાપરવાહી જોવા મળી હતી.