આ પાંચ કેન્દ્રીય મંત્રી 15મી ઓગસ્ટ બાદ આવશે ગુજરાતની મુલાકાતે, જુઓ વીડિયો

15મી ઓગસ્ટ બાદ પાંચ કેન્દ્રીય મંત્રી(Union Ministers) ગુજરાતની મુલાકાત લેશે. ઉત્તર અને સૌરાષ્ટ્રનો પરસોત્તમ રૂપાલા પ્રવાસ કરશે. દેવુસિંહ ચૌહાણ(Devu Singh Chauhan) મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે. દર્શનાબેન જરદોશ મધ્ય અને દક્ષિણ ગુજરાતની મુલાકાતે જશે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola