બોટાદઃગઢડા ગોપીનાથજી મંદિર એક વાર સપડાયું વિવાદમાં, પોલીસે 4 પાર્ષદની કરી ધરપકડ

Continues below advertisement

ગઢડા ગોપીનાથજી મંદિર(Gadhada Gopinathji temple ) ફરી એક વાર વિવાદોમાં સપડાયું છે. મંદિરમાં જમવાને લઈને આચાર્ય પક્ષ પાર્ષદ અને દેવપક્ષના સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ છે. અરજીના આધારે ગઢડા પોલીસે આચાર્ય પક્ષના 4 પાર્ષદ ભગતની ધરપકડ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram