Rajkot: લૂંટનો ઉકેલાયો ભેદ,આંગડીયા પેઢીના કર્મચારીએ જ રચ્યું ચોરીનું તરકટ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટમાં લૂંટનો ભેદ ઉકેલાયો છે. અહીંયા ચોરીનું તરકટ રચીને આંગડીયા પેઢીના જ કર્મચારીએ ચોરી કરી હતી. આ આરોપીએ લૂંટના રૂપિયા તેમના પિતરાઈ ભાઈને આપ્યા હતા. આ રૂપિયા રિકવર કરવા પોલીસ પહોંચી ત્યારે કેતન નામના વ્યક્તિએ પોલીસને જોઈને એસિડ પી લીધું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram