સમાચાર શતકઃ તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે સરકારે શું કરી જાહેરાત?,જુઓ મહત્વના સમાચારો
વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે વાવાઝોડા(Hurricane)થી પ્રભાવિત ગુજરાતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.ગુજરાતમાં તબાહી મચાવ્યા પછી તૌકતે વાવાઝોડું રાજસ્થાન(Rajasthan)માં પહોંચ્યું છે.વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર ચુકવવાની સરકારે જાહેરાત કરી છે.
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Rajasthan Government Farmers ABP ASMITA State Damage Compensation Hurricane Toukte