અમુક પ્રકારના એરંડાના બિયારણમાં સરકારે સબસીડી બંધ કરતા ખેડૂતોને હાલાકી, હવે કેટલા ચુકવવા પડશે?

સરકારે(Government) અમુક પ્રકારના એરંડાના બિયારણમાં સરકારે સબસીડિ બંધ કરી દેતા ખેડૂતો(Farmer,)ની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે ખેડૂતોએ બે કિલોની બેગ દીઠ ખેડૂતોએ રૂપિયા 320 ચુકવવા પડે છે. અગાઉ 200 રૂપિયામાં આ બેગ મળતી હતી.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola