તહેવાર પહેલા 20 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં ફરી ઝીંકાયો વધારો,કેટલો થયો વધારો?
Continues below advertisement
તહેવાર પહેલા 20 દિવસમાં ખાદ્યતેલના 30 રૂપિયાથી માંડી 150 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 95 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયાએ પહોંચ્યો છે.
Continues below advertisement
Tags :
Economy Price Hike Burden Edible Oils ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV