કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને સરકાર સજ્જ, રાજ્યમાં 30 હજાર ICU બેડ તૈયાર રખાશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને સરકાર સજ્જ છે. રાજ્યમાં 30 હજાર ICU બેડ તૈયાર રખાશે. રાજ્યમાં કુલ એક લાખ 10 હજાર બેડ તૈયાર રખાશે. જેમાં 20 ટકા બેડ બાળકો માટે અનામત રાખવામાં આવશે. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola