રાજ્યની તમામ શાળાઓમાં 18 વર્ષ સુધીના બાળકોના આરોગ્યની કરાશે તપાસ,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યની તમામ શાળાઓમાં 0-18 વર્ષ સુધીના તમામ બાળકોની તપાસ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલે કહ્યું કે, ચકાસણી દરમિયાન ગંભીર બિમારી ધરાવતા વિદ્યાર્થીઓને સરકાર સારવાર આપશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram