વડોદરાઃ abp એસ્મિતાના અહેવાલ બાદ આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં,ક્યાં ક્યાં તપાસ હાથ ધરી?
Continues below advertisement
વડોદરામાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આરોગ્ય વિભાગની ટીમોએ ખાણીપીણી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી છે. વડોદરાના ન્યાય મંદિર, કમાટીબાગ સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાંથી 7 કિલો સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Gujarat News Report Health Department ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Team Action