રાજ્યમાં આવતીકાલથી ફરી ગરમી પકડશે જોર,કેટલો વધશે પારો?, જુઓ વીડિયો
આવતીકાલથી ફરી તાપમાન(Temperature)નો પારો ચારથી પાંચ ડિગ્રી વધવાની હવામાન વિભાગે(Meteorological Department) આગાહી કરી છે. આવતીકાલથી તમામ જિલ્લામાં ગરમી ફરી જોર પકડશે.
Tags :
Gujarati News ABP ASMITA Forecast District State Temperature Heat Meteorological Department Mercury