MLA અને MP સામેના પડતર કેસો મુદ્દે હાઇકોર્ટની કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ
Continues below advertisement
ધારાસભ્યો અને સાંસદો સામેના પડતર કેસો બાબતે ગુજરાત હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું હતું. ધારાસભ્યો અને સાંસદો સામેના પડતર કેસો મુદ્દે હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપી હતી. રાજ્યના ગૃહ વિભાગ અને કાયદા વિભાગને પણ કોર્ટે નોટિસ આપી હતી. કયા કારણે આવા કેસ ચલાવવામાં વિલંબ થાય છે તેની તપાસ થશે.
Continues below advertisement