શિક્ષક અને શિક્ષણનું હિત સર્વોપરી: બોન્ડ પ્રથા મામલે શિક્ષકોનું શું કહેવું છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 06:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિક્ષકોની (teachers) સમસ્યા વર્ષો જૂની છે. બોન્ડ પ્રથા (bond practice) મામલે શિક્ષકો ઘણીવાર રજૂઆત કરી ચૂક્યા છે. તેઓનું કહેવું છે કે બોન્ડ પ્રથા ખોટી છે. વર્ષો સુધી નોકરી કર્યા બાદ પણ તેમની બદલી નથી કરવામાં આવતી. પરિવારથી અલગ રહેવું પડે એ સૌથી મોટી મુશ્કેલી શિક્ષકોને પડી રહી છે.