શિક્ષક અને શિક્ષણનું હિત સર્વોપરી:શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ થઇ રહ્યા છે વિવાદ?
Continues below advertisement
પ્રાથમિક શાળાના (Primary School) આચાર્યે (Principal) વિદ્યાર્થીઓને ભોજનમાં આવતા ફંડને પોતાના ખાનગી કામ માટે ઉપયોગમાં લીધો હતો. જે બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા હતા. બીજા કિસ્સામાં એક શિક્ષકે (teachers) બીજા શિક્ષક સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. સુરતમાં પણ કિરીટ પટેલ નામના શિક્ષકે અન્ય શિક્ષિકા પાસે ટીચરની નોકરી માટે નાણાંની માંગ કરી હતી.
Continues below advertisement