સમાચાર શતક:કેન્દ્રિય કર્મચારીઓના ભથ્થામાં 3 ટકા સુધીના વધારાની શક્યતા, કેબિનેટ બેઠકમાં લેવાય શકે છે નિર્ણય

Continues below advertisement

કેન્દ્રિય કર્મચારીઓના ભથ્થામાં (central employees' allowance) 3 ટકા સુધીના વધારાની શક્યતા. અમદાવાદમાં કે.કા.શાસ્ત્રી શૈક્ષણીક સંકુલના ખાનગીકરણનો ખોખરામાં વિરોધ કરાયો હતો. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ મામલે ઘમાસણ મચ્યું. ખાદ્યતેલમાં ફરી કરાયો ભાવ વધારો. જમ્મુ-કશ્મીરના (Jammu and Kashmir) પુલવામાં (Pulwama) 3 આતંકીઓ ઠાર મરાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram