મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે નથી રખાયુ બંધ, સરકારી ગાઇડલાઇનના પાલન સાથે દર્શનાર્થીઓ કરી શકશે દર્શન
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ નથી. સરકારની ગાઈલાઈનના પાલન સાથે મહુડી મંદિરમાં દર્શન ચાલુ જ છે. મહુડી મંદિરમાં સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. જો કે મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.