ભાજપના ધારાસભ્યને ધમકી આપનાર બે વર્ષ માટે તડીપાર, આ આઠ જિલ્લાઓમાથી કરાયો તડીપાર
Continues below advertisement
ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીને ધમકી આપનાર પ્રવિણ ચારણ ઉર્ફે પી.કેને તડીપાર કરાયો છે. બે વર્ષ માટે પંચમહાલ,દાહોદ, મહિસાગર, ખેડા સહિતના કુલ 8 જિલ્લામાંથી તડીપાર કરાયો હતો. ધારાસભ્યને ધમકી આપવા ઉપરાંત અન્ય પાંચ ગુનામાં પ્રવિણ ચારણ સંડોવાયેલો છે.
Continues below advertisement