આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. એક જ દિવસમાં અમદાવાદમાં ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો હતો. તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થયો હતો.  હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રી આસપાસ રહેશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram