દેશના આ રાજ્યએ 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની આપી દીધી છૂટ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કેસ વધતા દિલ્હી સરકારે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો હતો. દિલ્હી સરકારે સરકારના 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લીધો હતો. સરકારના પ્રસ્તાવને એલજીએ પણ મંજૂરી આપી દીધી હતી.
Continues below advertisement