મુંબઈ અને દિલ્હી વચ્ચે નિર્માણ પામી રહેલ નેશનલ કોરિડોર ગુજરાતના આ તાલુકા માટે મુસીબત સમાન
મુંબઈ(Mumbai) અને દિલ્હી(Delhi) વચ્ચે નિર્માણ પામી રહેલો નેશનલ કોરિડોર ગોધરા તાલુકાના ચાર જેટલા ગામોના ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થયો છે. વરસાદી પાણીના નિકાલ માટેનું કોતર દટાઈ જવાના કારણે માત્ર એક ઈંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે.
Tags :
Gujarati News Delhi Mumbai Farmers Farms Godhra ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV National Corridor