મહેસાણાઃ રાજ્યમાં સંક્રમણ ઘટતા બ્લીસ વોટરપાર્કમાં ફરી લોકો ઉમટ્યા, કોરોનાના નિયમો સાથે એન્ટ્રી

Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ફરી વોટરપાર્ક(Waterparks) શરૂ થયા છે. એવામાં મહેસાણા(Mehsana)ના વોટર પાર્કમાં લોકો મજા માણવા ઉમટી પડ્યા છે. લોકોને કોરોનાના નિયમો સાથે વોટરપાર્કમાં પ્રવેશ મળી રહ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram