રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા વધી, 10 દિવસમાં 54 ટકાનો વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે. એક્ટિવ કેસની સંખ્યા પણ વધી છે. 10 દિવસમાં એક્ટિવ કેસમાં 54 ટકાનો વધારો કરાયો છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.