દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડને પાર, 98 હજાર એક્ટિવ કેસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડને પાર થઇ. 98 હજાર એક્ટિવ કેસ નોંધાયા. ઓમીક્રોન મામલે જામનગરમાં ચિંતાજનક સમાચાર. તંત્ર બન્યું સતર્ક. મહિલામાં જોવા મળ્યો ઓમીક્રોનનો વાયરસ. ટ્યુશન ચલાવતી હતી મહિલા. મુંબઈ મેચમાં ભારતની શાનદાર જીત. ટેસ્ટ સિરીઝ પર ભારતીય ટીમનો કબ્જો. સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકો કોરોના પોઝીટીવ. અંકલેશ્વરની પાનોલી GIDCમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયું. અન્ય 5 કામદાર થયા ઈજાગ્રસ્ત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram