રાજ્યમાં ચોમાસાના આગમન અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં ચોમાસાના વહેલા આગમનની હવામાન વિભાગ(meteorological department) આગાહી કરી છે.11 જૂને રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. આગામી ત્રણ દિવસ અમદાવાદ(Ahmedabad), આણંદ(Anand), ગીર સોમનાથ(Gir Somnath)માં વરસાદ પડવાની શક્યતા છે. અત્યારથી જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
Continues below advertisement