તાપીઃ વ્યારા યાર્ડમાં વેપારીઓએ ખરીદેલો ડાંગરનો પાક પલળી ગયો,જુઓ વીડિયો
Continues below advertisement
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ ખરીદેલ ડાંગરનો પાક પલળી ગયો હતો. બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી માર્કેટમાં ડાંગર નાખવા આવતા ખેડૂતોનો ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
Continues below advertisement