ગીર સોમનાથના ગામડાઓની કફોડી સ્થિતિ,આ ગામોમાં સુરતની સંસ્થા આવી લોકોની વ્હારે,શું કરી મદદ?

Continues below advertisement

ગીર સોમનાથ(Gir Somnath)ના ઉના(Una) અને ગીરગઢડા વિસ્તારમાં ન પાણી છે ન તો વીજળી(electricity). અહીંયા લોકોના ખાવા માટે અનાજ પણ નથી.આ ગામના લોકોની વ્હારે સુરતની સંસ્થા આવી છે.40થી વધુ ગામોમાં પાણીના ટાંકાની વ્યવસ્થા તંત્રએ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram