વેરાવળમાં (veraaval) સ્થળાંતરની પ્રક્રિયા કરાઇ તેજ

Continues below advertisement

વેરાવળ (veraaval) બંદર પર 10 નંબરનું સિંગ્નલ અપાયું છે. વાવાઝોડાની (cyclone) ગતિને જોતાં સ્થળાંતર પ્રક્રિયા તેજ કરાઇ છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram