Ahmedabad: તૌકતે વાવાઝોડાની અસરના કારણે આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે(Toukte) વાવાઝોડા(Hurricane)ની અસર રવિવારે સાંજથી જ અમદાવાદ(Ahmedabad)માં જોવા મળી છે. અહીંયાના થલતેજ, સેટેલાઈટ, બોપલ, પ્રહલાદનગર, બોપલ, જોધપુર , શ્યામલ, શિવરંજની, સાબરમતી વિસ્તારમાં વરસાદ થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram