સમાચાર શતકઃRBIએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં નથી કર્યા ફેરફાર,જુઓ મહત્વના સમાચાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. રાજ્યના 20 શહેરોમાં આજથી રાત્રિ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરાયો છે.
Tags :
Gujarati News Rbi Cabinet Meeting ABP ASMITA Repo Rate Reverse Repo Rate Corona Virus Corona Change Corona Transition