M.ફાર્મામાં પ્રવેશ માટેનું પરિણામ 24 ઓગષ્ટના રોજ થશે જાહેર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
M.ફાર્મામાં (M. Pharma) પ્રવેશ માટેનું પરિણામ 24 (August) ઓગષ્ટના રોજ જાહેર (announced) કરાશે. 24 ઓગષ્ટના રોજ મેરીટ પણ જાહેર કરાશે. નોન-ગેટ અને ગેટ આપનારાનું મેરીટ પણ જાહેર કરાશે. પ્રવેશ સમિતિએ નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ વર્ષે MEમાં 4 હજાર જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાયું છે.
Continues below advertisement
Tags :
World News Result Merit August ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Samachar M. Pharma