મારૂ ગામ મારી વાત: જુનાગઢના માણેકવાડા ગામે ખેડૂતોનું દર્દ, ભૂંડના ત્રાસથી પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જુનાગઢના (Junagadh) માણેકવાડા ગામે (Manekwada village) ખેડૂતોનું દર્દ આવ્યું સામે. વરસાદ ખેંચતા ખેડૂતોને નુકસાન થયું છે. ખેતીમાં વપરાતા સાધનોની મોંઘવારીથી ખેડૂતો હેરાન થયા છે. (pig harassment) ભૂંડનો ત્રાસ પાકને નુકસાન કરે છે. ઝટકા લાઇટના કારણે મોટરો બળી ગઈ છે. પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram