આવતીકાલે જાહેર થશે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ, ઓનલાઈન માધ્યમથી જોઈ શકશે પરિણામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. આવતીકાલે ઓનલાઈન માધ્યમથી પરિણામ જોઈ શકશે. શાળાઓ ઇંડેક્સ નંબર અને પાસવર્ડ મારફતે પરિણામ ડાઉનલોડ કરી શકશે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરાશે.