રૂપાણી સરકારે બે વર્ષમાં હેલિકોપ્ટર અને પ્લેન પાછળ કેટલા કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારે સ્વીકાર કર્યો હતો કે સરકારે છેલ્લા બે વર્ષમાં હેલિકોપ્ટર અને પ્લેન પાછળ રૂ. 23 કરોડ, 69 લાખ, 60 હજાર 70નો ખર્ચ કર્યો હતો. ડિસેમ્બર 2020ની સ્થિતિએ પ્લેન પાછળ રૂપિયા 16 કરોડ, 91 લાખ, 24 હજાર અને 910 ખર્ચ કરાયો હતો. ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સરકારે હેલિકોપ્ટર પાછળ રૂ. 6 કરોડ 78 લાખ 35 હજાર 160નો ખર્ચ કરાયો હતો.