સૌરાષ્ટ્ર ભાજપના આ પ્રવક્તાએ CMને પત્ર લખી પત્રકારોને વેક્સિન અપાવવાની કરી રજુઆત,જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે મુખ્યમંત્રીને પત્ર લખીને પત્રકારોને પણ કોરોના વોરિયર્સ ગણી વેક્સિન આપવાની રજુઆત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ સીનીયર્સ સિટીઝન બાદ પત્રકારોને રસી આપવાની કેન્દ્ર સમક્ષ માંગણી કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Corona Warriors Saurashtra ABP ASMITA Corona Vaccine Journalist BJP Spokesperson Corona Update