ગુજરાતમાં મનરેગાના વેતન દર અંગે સરકારે શું કબૂલાત કરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2021 02:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પુછવામાં આવેલા સવાલના જવાબમાં ગુજરાતમાં મનરેગાનું વેતન દર અન્ય રાજ્યોની તુલનામાં ઓછું હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે.લઘુત્તમ વેતન દરમાં ઓડિશા કરતા પણ ગુજરાત પાછળ છે. શ્રમ અને વેતન મંત્રી દિલીપ ઠાકોરે જવાબ આપતા જણાવ્યું કે, 268 રૂપિયા લઘુત્તમ વેતન છે પણ અન્ય ભથ્થા સાથે કુલ 324.54 રૂપિયા થાય છે.