રાજ્યના શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડના સચિવને લખ્યો પત્ર, શું કરી માંગ?

Continues below advertisement

રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ બોર્ડના સચિવને પત્ર લખ્યો છે. રાજ્યમાં નવી શિક્ષણનીતિ પ્રમાણે ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરવામાં આવે. તેમજ વર્ગદીઠ શિક્ષકની સંખ્યા બે કરવામાં આવે. આ પત્રમાં રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય લે તેવી રજુઆત કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram