નડિયાદઃ ભવન્સ સ્કુલને ફટકારવામાં આવ્યો 75 હજાર રૂપિયાનો દંડ, RTE હેઠળ પ્રવેશ ન અપાતા કાર્યવાહી

Continues below advertisement

નડિયાદમાં ભવન્સ સ્કૂલને 75 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અહીંયા RTE હેઠળ પ્રવેશ ન અપાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આઠ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram