વડોદરાઃ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની આઠ બેઠક માટે યોજાઈ ચૂંટણી, કેટલા ઉમેદવારો હતા મેદાને?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 07:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની આઠ બેઠક માટે ચૂંટણી યોજાઈ છે. આઠ બેઠકો માટે નવ ઉમેદવારો મેદાનમાં હતા. મહત્વનું છે કે શિક્ષણ સમિતિમાં 15 સભ્ય હોય છે જેમાંથી ત્રણ સભ્ય સરકાર નિયુક્ત હોય છે.