કોરોનાની બીજી લહેરમાં હવે યુવાનો પણ સપડાયા, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 40 ટકા યુવાનો સારવાર હેઠળ છે. 290 દર્દીઓ હાલ 45 વર્ષથી નીચેની ઉમરના સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram