રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકોનો સમય વધાર્યો, જુઓ કેટલા કલાક કરાયો સમય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકોનો સમય વધારીને 8 કલાકનો કર્યો છે. જેનો શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે સમય ઘટાડાની માંગ સાથે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો. અને જો સમય ઘટાડવામાં ન આવે તો આગામી સમયમાં ચીમકી ઉચ્ચારવાની માંગ કરી છે.