સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ રાજ્ય ચૂંટણીપંચે શરૂ કરી તૈયારીઓ, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોટાદ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરાઇ હતી. અગાઉ અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ મુજબ ચૂંટણી અધિકારીની નિમણુંક કરાઈ હતી. સામાન્ય રીતે ડીસેમ્બર મહિનામાં ટર્મ પૂર્ણ થાય છે. જો કે કોરોનાના કારણે ચૂંટણી પંચે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન માટે જાહેરનામું બહાર પાડ્યું હતું