કોરોના સંક્રમણો ઓછા થતા રાજ્ય સરકાર નિયમોમાં આપી શકે છે છૂટછાટ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા નિયંત્રણમાં હળવાશ અપાઈ શકાય છે. 30 નવેમ્બર બાદ કોરોના નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી શકે. સંક્રમણો ઓછા થતા રાજ્ય સરકારે કોરોના નિયમોમાં છૂટછાટ આપવાની કવાયત હાથ ધરી છે.