રાજ્ય સરકારે આપી શેરી ગરબાને આપી શરતી મંજૂરી, કેટલી મળી છૂટછાટ?
ભૂપેન્દ્ર પટેલ સરકારે નવરાત્રિને લઈને અમુક છૂટછાટ આપી છે. નવરાત્રિમાં શેરી ગરબા, સોસાયટી ગરબા, વિજયા દશમીના ઉત્સવની મંજૂરી પણ આપવામાં આવી છે. જેમાં 400 લોકોને છૂટછાટ આપવામાં આવી છે .