વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને કરશે સંબોધિત

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રમાં  સંબોધન કરશે. UNGA માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્ક પહોંચ્યા છે. જેમાં કોવિડ-19, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર સંબોધન કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram