સંગઠિત શ્રમિકો માટે રાજ્ય સરકારની ગો ગ્રીન યોજના, જુઓ શું છે ખાસ આ યોજનામાં?

સંગઠિત શ્રમિકો માટે રાજ્ય સરકાર "ગો ગ્રીન" યોજના શરુ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે "ગો ગ્રીન" યોજનાની શરૂઆત કરાવશે. સંગઠિત અને બાંધકામ શ્રમિકોને સબસીડીના આધારે ઈ-વાહન મળશે. એપ્લિકેશનથી વાહન મેળવી શકાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola