રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય, શેનું કરાશે વિનામૂલ્યે વિતરણ?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર ખેડૂતોને પ્લાસ્ટિકનું એક ડ્રમ અને ટબ વિનામૂલ્યે વિતરણ કરશે. જેને મેળવવા માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram