રાજ્ય સરકાર આગામી સમયમાં નવી એગ્રો પોલિસી જાહેર કરશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્ય સરકાર આગામી સમયમાં નવી એગ્રો પોલિસી જાહેર કરશે. ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહયા હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. ખેતી આધારીત વસ્તુઓની સ્થાપના કરવા પર પણ વિચાર કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Income Farmers ABP News State Raghavji Patel State Government Policy Growth ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News