વડોદરા: મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો પર્દાફાશ કર્યો છે. જાંમ્બુઆ અને તાંદલજા જંત્રીમાં વિસંગતતા જોવા મળી હોવાનું મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું. ઓછી જંત્રી લઈને દસ્તાવેજ બનાવી આપવાનો પર્દાફાશ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram