રાજ્યનું પાઠ્યપુસ્તક મંડળ થયું સક્રિય, હવે નહીં પડે પુસ્તકોની અછત

Continues below advertisement

રાજ્યનું પાઠ્યપુસ્તક મંડળ આગામી સત્ર પહેલા જ સક્રિય થઈ ગયું છે. ચાલુ વર્ષ પુરુ થાય તે પહેલા મંડળે 2022-23ના  પુસ્તકો શાળામાં પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે. આગામી જૂન માસથી નવું સત્ર શરૂ થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram