વેરાવળઃ ઘરમાં એકલી યુવતી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો, શું છે હુમલાનું કારણ?

Continues below advertisement

વેરાવળ શહેરની ટાગોર સોસાયટીમાં એક યુવતી પર તેના જ ઘરમાં હુમલો કરાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલા ખોર આરોપીને ઝડપી પાડ્યો છે. હુમલા પાછળનું કારણ પ્રેમપ્રકરણ માનવામાં આવી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram